બાળપણમાં એકબીજા સાથે સંતાઈને રમતા,હવે બધા એકબીજા સાથે રમીને સંતાઈ જાય છે.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જે માણસ તમને ઓળખી જ ના શકે,એ છેલ્લે તો એમ જ કહેશે કેતમે બહુ બદલાઈ ગયા છો.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
ગુસ્સામાં છોડીને જવા વાળા પાછા આવી શકે છે સાહેબ,પણ હંસતા મુખે છોડીને જવા વાળાક્યારેય પાછા નથી આવતા.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જ્યારે નાના હતા ત્યારેમોટી મોટી વાતોમાં તણાઈ ગયા,અને જ્યારે મોટા થયાત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઈ ગયા.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જિંદગીમાં પાછું વળવું ફાવ્યું જ નહીં,કારણ કે રસ્તામાં કોઈ આપણું આવ્યું જ નહીં.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જિંદગીમાં પાછું વળવું ફાવ્યું જ નહીં,કારણ કે રસ્તામાં કોઈ આપણું આવ્યું જ નહીં.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
આપણાજ આપની પથારી ફેરવે છે બાકી બીજા ને ક્યાં ખબર હોય છે કે આપણી પથારી ક્યાં પાથરી છે🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો..🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જીવનમાં સ્વભાવ તો સફરજન જેવો રાખવોસાજા લોકો ખાઈ સકે માંદા પણ ખાઈ સકે ✍🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
મોટા ગુજરાતી સુવિચાર
ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવન માં એક એક દિવસ નો ઉમેરો કરતો રહે છે..! તમારે તેની જરૂર છે એટલા માટે નહિ, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે ...✍🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જીવન તમને ઘણું આપવા તૈયાર છે, પરંતુ તે માટે તમારે પહેલા સક્ષમ બનવું પડશે.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
અપેક્ષા રાખવી જ નહીં જીવનમાં કોઈની, ભલે પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
એક અક્ષર લખવા માટે જો કાગળ અને કલમ વચ્ચે પણ સંધર્ષ થતો હોય તો વ્હાલા આ તો “જીવન” છે.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જિંદગી ત્યારે સફળ ગણાય સાહેબ... જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ દરેક વસ્તુ ની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જિંદગી એ પણ એવી શાળા છે
જ્યાં વર્ગ બદલાય છે વિષયો નહિ..
🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે
પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે.
🙏🏼જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
કોઇપણ વસ્તું કે માણસની એટલી
બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.
🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
કોઇપણ વસ્તું કે માણસની એટલીબધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
મારા વગર બધા રહી શકે છે,બસ મને જ એકલા રહેતા નથી આવડતું.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
તમે માત્ર ખામીઓ શોધો છો,ખાસિયત ક્યાંથી દેખાય ?🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જે લોકો સાથે આપણા સંબંધો ઉંડા હોય છે ને,એ લોકો ઘાવ પણ ઉંડા આપે છે.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો,દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
Jivan Suvichar Gujarati
જે વ્યક્તિ બીજાના ચહેરા પરખુશી લાવવાની ક્ષમતા રાખે છે,ઈશ્વર એના જીવનમાં ક્યારેયખુશી ઓછી થવા દેતો નથી !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
ભલે અનુભવે માણસ બધું શીખી જાય છે,પણ કુદરત દર વખતે નવી બાજી રમી જાય છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
નવેસરથી ઘડાવા માટે,ક્યારેક ભાંગી જવું પણ જરૂરી હોય છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
પૈસા આવ્યા પછી માણસો બદલાતા નથી,પણ ઓળખાઈ જતા હોય છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
તમે જેટલા સારા બનતા જશો,દુનિયા એટલી જ તમને વાપરતી જશે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,કે એ ખરાબમાં ખરાબ માણસનેપણ શરમાવી શકે છે !!☕🌻શુભ સવાર🌻☕🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
પુત્રીઓ બધાના નસીબમાં ક્યાં હોય છે,ઈશ્વરને જે ઘર પસંદ પડે ત્યાં જ હોય છે.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
મને એ સંબંધો ખુબ ગમે છે,જેમાં હું નહીં પણ આપણે હોય.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
દીકરી માટે કમાઈ લેજો અનેબહેન પાછળ લુંટાવી દેજો,ઉપરવાળો રાજી થઇ જશે સાહેબ.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
સંબંધ તે નથી કે કોની પાસેથી તમે કેટલું સુખ મેળવો છો,સંબંધ તો તે છે કે કોના વિના તમે કેટલી એકલતા અનુભવો છો.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
દવા કામ ના આવે તો નજર ઉતારે છે.એક માં જ છે જે ક્યારેય હાર ક્યાં માને છે.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
આપણી માં જ એક એવી વ્યક્તિ છે,જે આપણને દુનિયા કરતા નવ મહિના વધારે ઓળખે છે.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
કોઈ માં પોતાના દીકરાને નથી કહેતી કે મને ખુશ રાખજે,માં તો એટલું જ કહેશે કે બેટા ખુશ રહેજે.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
કોઈ માં પોતાના દીકરાને નથી કહેતી કે મને ખુશ રાખજે,માં તો એટલું જ કહેશે કે બેટા ખુશ રહેજે.🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
બધા પથ્થરો કંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા,ઘણા પથ્થરો એવા હોય છે કે જે રસ્તા બનાવે છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ,શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
સાચો સમય મેળવી શકાય છે,સારો સમય મેળવવા માટે તો એઘડિયાળની સાથે ચાલવું પડે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
કોઈના "સગા" બનવું એ તો ઈશ્વરના હાથમાં છે,પરંતુ કોઈના "વ્હાલા" બનવું એ તો તમારા જ હાથમાં છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જિંદગી ભલે ગમે તેટલી "વ્યસ્ત" હોય,પણ સવાર પડે એટલે "મનગમતા" લોકોની"યાદ" તો આવી જ જાય છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
જે આ સમયમાં પણ તમારા માટેસમય કાઢે છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
Zindagi Gujarati Suvichar
જીવનની બાજીમાં જ્યારેદરેક પાસા અવળા પડે,ત્યારે જિંદગીને આપી દેવામાં નહીંરમી લેવામાં મજા છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છેએવી આપણી સમજ છે,પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધુંજતું કરવું પડે છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
નસીબમાં જો સારું લખ્યું હશે ને,તો હાથની આડી અવળી રેખાઓ પણસીધી દોર થઇ જશે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
કહેવાય છે કે સમયસૌથી વધુ બળવાન છે,પણ આમ જોઈએ તો જે થઇ ગયું છેએને બદલવાની તાકાત તોસમય પાસે પણ નથી !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
બોલનારા નહીં હોય ને સાહેબ,તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
હાજરી હંમેશા એવી આપો,કે તમારી ગેરહાજરીનીનોંધ લેવાય !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️
સુંદર ચહેરો એભગવાને આપેલી ભેટ છે,પરંતુ સુંદર હૃદય હોવું એભગવાનના આશીર્વાદ છે !!🙏🏼 જય શ્રી ક્રિષ્ના 🙏🏼♥️

0 Comments